સરળ. સુરક્ષિત.
વિશ્વસનીય મેસેજિંગ.
WhatsApp પર તમને ફ્રી*માં મળે છે ઝડપી, સરળ, સુરક્ષિત મેસેજિંગ અને કૉલિંગ,આ સુવિધા ફોન પર પૂરી દુનિયામાં ઉપલબ્ધ છે.
* ઇન્ટરનેટનો ચાર્જ લાગી શકે છે. વધુ માહિતી માટે તમને નેટવર્ક પૂરું પાડતી કંપનીનો સંપર્ક કરો.

WhatsApp Business એ મફતમાં ડાઉનલોડ કરી શકાય તેવી ઍપ છે જેને નાના બિઝનેસના માલિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તમારી પ્રોડક્ટ અને સેવાઓને પ્રદર્શિત કરતું કેટલોગ બનાવો. આપમેળે મેસેજ મોકલવા, વર્ગીકરણ કરવા અને મેસેજના ઝડપથી જવાબ આપવા માટેના સાધનોનો ઉપયોગ કરીને તમારા ગ્રાહકો સાથે સહેલાઈથી જોડાઓ.
WhatsApp મધ્યમ અને મોટા બિઝનેસને ગ્રાહક માટે મદદ પૂરી પાડવા અને ગ્રાહકોને મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન મોકલવામાં પણ મદદ કરી શકે છે. WhatsApp Business API વિશે વધુ જાણો.
તમે તમારી વ્યક્તિગત ક્ષણોને WhatsApp પર શેર કરો છો, તેથી જ અમે અમારી ઍપના લેટેસ્ટ વર્ઝનમાં શરૂથી અંત સુધીની સુરક્ષાનો સમાવેશ કર્યો છે. જ્યારે શરૂથી અંત સુધીની સુરક્ષા હોય, ત્યારે તમારા મેસેજ અને કૉલ પૂરી રીતે સુરક્ષિત હોય છે, એટલે માત્ર તમે અને તમે જેની સાથે વાતચીત કરો છો તે વ્યક્તિ જ મેસેજ વાંચી કે સાંભળી શકે છે, તેના સિવાય કોઈ પણ આ મેસેજ વાંચી કે સાંભળી શકતું નથી, WhatsApp પણ નહિ.